
Piles ની તકલીફ ઓછી છે? તો આ યોગ્ય સમય છે ધ્યાન આપવાનો!
ઘણા લોકો માને છે કે, “હમણાં તો બહુ તકલીફ નથી, પછી જોઈશું...” પરંતુ પાઇલ્સનાં લક્ષણોને અવગણવાથી સમસ્યા વધી શકે છે અને સારવાર વધુ જટિલ બની શકે છે.
પાઇલ્સનાં સામાન્ય લક્ષણો ઓળખો:
🔴 મળત્યાગ વખતે લોહી પડવું (Bleeding)
🔴 ગુદાના ભાગમાં દુખાવો (Pain)
🔴 સોજો અથવા અસ્વસ્થતા (Swelling)
🔴 મસા બહાર આવવા (Prolapse)
આવાં લક્ષણો જણાય તો તેને અવગણવાને બદલે યોગ્ય તબીબી તપાસ કરાવવી જરૂરી છે. સમયસર તપાસ કરાવવાથી સમસ્યાનું યોગ્ય નિદાન કરવામાં અને સારવારના વિકલ્પો સમજવામાં મદદ મળી શકે છે.
વહેલી તપાસ કરાવો, યોગ્ય સમયે યોગ્ય સારવાર વિશે જાણો.
👩⚕️ Dr. Anjana Dabhi
M.S. (Surgery) (Ayu.)
Proctologist & Surgeon
Reg. No.: GB I - 21643
Disclaimer: આ માહિતી માત્ર શૈક્ષણિક હેતુ માટે છે, તબીબી સલાહનો વિકલ્પ નથી. નિદાન અને સારવાર માટે નજીકના ડૉક્ટરની સલાહ લો.
Keywords






